તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને JMM નેતા હેમંત સોરેનને શુક્રવારે (28 જૂન) હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડ હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સી EDએ 31 જાન્યુઆરીએ ઝારખંડ મુક્તિ મોરચા (JMM) નેતા સોરેનની ધરપકડ કરી હતી.

(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
