તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
પાટનગર દિલ્હીમાં વરસાદે રમઝટ બોલાવી ચારે કોર પાણી પાણી પાણી : પાટનગર દિલ્હી એનસીઆરમાં સવારના પહોરમાં વરસાદે રમઝટ બોલાવી છે. ચારેકોર પાણી પાણી જ દેખાય છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટની છત છૂટી પડતા છ ને ઈજા થઈ છે, કેટલાય વિસ્તારોમાં ભારે જામ જોવા મળે છે, સ્પાઈસ જેટની તમામ ફ્લાઈટો રદ, ટર્મિનલ ૧ બંધ

(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
