તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
નીમુબેન બાંભણિયા રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીની શુભેચ્છા મુલાકાતે : તાજેતરમાં ભાવનગરના સાસંદ અને મંત્રી બન્યા બાદ નીમુબેન બાંભણીયાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિશ્રીએ આ મુલાકાતને એક્સ સોશ્યલ મીઠિયા પર ટ્વિટ પણ કરેલ છે.

(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
