<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

રિલાયન્સ જિયોએ ૧૭ પ્રીપેડ અને ૨ પોસ્ટ પેઇડ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો: યુઝર્સને આપ્યો ઝટકો : રિલાયન્સ જિયોએ યુઝર્સને આપ્યો ઝટકો, ટેરિફ પ્લાન કર્યા મોંઘા, ૩ જુલાઈથી લાગૂ થશે: દેશની અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ પ્રીપેડ ટેરિફ પ્લાનની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. જિયોના વધેલા ટેરિફ પ્લાન ૩ જુલાઈથી શરૂ થશે. કંપનીનો બેઝ પ્લાન જે પહેલા ૧૫૫ રૂપિયાનો હતો તે વધીને ૧૮૯ રૂપિયા થઈ જશે. રિલાયન્સ જિયોએ ૧૭ પ્રીપેડ અને ૨ પોસ્ટ પેઇડ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે.

(9:08 AM IST)