<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

ગોધરા NEET કેસના ચાર આરોપીઓની કસ્ટડી મેળવવા CBI દ્વારા કોર્ટમાં અરજી દાખલ:. ગોધરા પોલીસે ઝડપેલ 5 આરોપીઓ પૈકી ચાર આરોપીઓની કસ્ટડી CBI મેળવશે:ગોધરા પોલીસે કરેલી તપાસ ઉપરાંતના મુદ્દાઓની તપાસ માટે CBI, આ કેસમાં ઝડપાયેલા આરોપીની કસ્ટડી મેળવશે.

(9:08 AM IST)