<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

કચ્છના દરિયા કાંઠેથી ફરી ડ્રગ્સના ૨૦ પેકેટ મળી આવ્યા : કચ્છના દરિયામાં સતત ડ્રગ્સની ભરતી ચાલુ: આજે બીએસએફને જખૌ નજીક દરિયાઈ ટાપુ વિસ્તારમાંથી વધુ ૨૦ પેકેટ રેઢા મળી આવ્યા છે. ૧૪ જૂન થી આજ સુધી ૧૧ દિ'માં બીએસએફને ૧૭૦ પેકેટ ડ્રગ્સ મળી આવ્યું છે. જેની કિંમત કરોડો રૂ. થવા જાય છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(7:00 PM IST)