<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

ગોંડલના પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિત ૫ના જામીન નામંજૂર કરતી જૂનાગઢ સેશન્‍સ કોર્ટ : સંજય સોલંકીનું અપહરણ કરી માર મારવાના મામલે ગણેશ જાડેજા સહિત ૧૧ આરોપીઓ જેલમાં હોય તેને જામીન અરજી આજે મૂકવામાં આવતા કોર્ટે નામંજૂર કરેલ છે

(5:26 PM IST)