<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

કચ્‍છના વાગડના અગ્રણી ધનજીભાઈ ગાલાનું અવસાન મુંબઈ : માટુંગામાં રહેતા અને પ્રામાણિક રેડીમેડ સ્‍ટોરવાળા કચ્‍છના અગ્રણી ધનજીભાઈ ગેલાભાઈ ગાલાનું ટૂંકી બિમારી બાદ દુઃખદ અવસાન થયુ છે. તેઓ કચ્‍છના વાગડના વતની હતા. રીયલ એસ્‍ટેટમાં મોટુ નામ હતું. મુંબઈ - દેવલાલીમાં તેમના મોટા પ્રોજેકટ ચાલતા હતા. તેઓ ૬૭ વર્ષના હતા. શ્રી વાગડ વીસા ઓશવાળ ચોવીસી મહાજન સાથે જોડાયેલા હતા.

(5:27 PM IST)