તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
અમદાવાદમાં રથયાત્રા પહેલા હથીયાર સાથે એકની ધરપકડ : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા હથિયાર સાથે ઍક વ્યકિત ઝડપાયો અમદાવાદ બહેરામપુરમાંથી યુવક ની દેશી બનાવટની રિવોલ્વર સાથે ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ યાકુબ બેલીમ ની ધરપકડ કરી છે.

(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
