તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
૮ જુલાઈએ મોસ્કો જશે નરેન્દ્રભાઈ : ન્યુઝફર્સ્ટના અહેવાલ મુજબ ૮મી જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી રશિયાની મુલાકાતે જઈ રહ્યા છે. તેઓ રશિયાના પ્રેસિડેન્ટ અને વડાપ્રધાન સાથે મંત્રણાઓ કરશે તેમ જાણવા મળે છે.

(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
