તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
મહારાષ્ટ્રના ભંડારાથી અપક્ષ ધારાસભ્ય નરેન્દ્ર ભોંડેકર મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા. ધારાસભ્ય ભોંડેકર પાર્ટીમાં જોડાતા વિદર્ભમાં શિવસેના પાર્ટીની તાકાત વધશે.

(9:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
