તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
મોડી રાત્રે મળતા અહેવાલો મુજબ સૌરાષ્ટ્રના વેરાવળથી જૂનાગઢ ઉપરાંત અમદાવાદ, ભરૂચ અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે. બીબીસીનો લેટેસ્ટ વર્તારો. મહત્તમ સાવચેતી રાખવી ખૂબ જ આવશ્યક.

(9:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
