તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
જામનગર, દેવભૂમિ દ્વારકા, અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર ગુજરાતમાં આખરે હવે ચોમાસું જામ્યું છે. ત્રણ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયુ છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે. અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
