<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

રાજકોટમાં સવારે જોરદાર વરસાદી રમઝટ વચ્ચે પોણો ઇંચ વરસાદ પડ્યો : રાજકોટમાં રવિવારની સાંજથી આજે સવાર સુધીમાં ૧૮ મી.મી. પોણો ઇંચ પાણી વરસ્યું: રાજકોટમાં ગઈકાલે સાંજે મેહરાજાએ વ્હાલ વરસાવ્યા બાદ આજે વહેલી સવારે સવા છ આસપાસ ફરી જોરદાર વરસાદી રેડો વરસી ગયો હતો. : હવામાન ખાતામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮ મી.મી. વરસાદ નોંધાયો છે. અત્યારે સવારે નવ વાગ્યે સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે

(9:37 AM IST)