<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

મહાનુ ભાવની રાહ જોવામાં વિમાન મોડું ઉપડ્યું : રાજકોટ એરપોર્ટ પર રાત્રે સાડા આઠ આસપાસ એક ફ્લાઈટ ટેક ઓફ માટે રેડી પોઝીસનમા છે પણ સૌરાષ્ટ્રના કહેવાતા એક સાંસદ માટે ૧૦૦ થી વધુ મુસાફરો હેરાન પરેશાન, મુસાફરો રોષિત, સત્તાવાર સમર્થન મેળવાઈ રહ્યું છે. ચંદ્રેશ હિરાણી મોટી પાનેલી.

(9:20 AM IST)