<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

જામનગર રાજકોટ હાઇવે પર આવેલા ધ્રોલના ત્રિકોણ પાસે એક પછી એક ૭ વાહન ધડાધડ અથડાયા હતા. અકસ્માતમાં કોઈ જાનહાની નથી સર્જાઈ. ટ્રાફિક જામના દ્રશ્યો. વધુ વિગતો મેળવાઈ રહી છે. સંજય ડાંગર અકિલા : જુઓ વિડીયો

(9:20 AM IST)