News of Monday, 24th June 2024
જમ્મુ-કાશ્મીરના રિયાસી હુમલામાં પોલીસને વધુ એક મોટી સફળતા:હકમ દીનની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે તેનો પાડોશી મોહમ્મદ ફારૂક પણ આ ષડયંત્રમાં સામેલ હતો. પોલીસે ફારુક અને એક યુવકને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી રહી છે. હકમ દીન હાલમાં NIAની કસ્ટડીમાં છે.

(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
