તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 24th June 2024
સિક્કિમમાં 150 ફૂટ લાંબો સસ્પેન્શન બ્રિજ બનાવાયો ભારતીય સેનાના ત્રિશક્તિ કોર્પ્સના એન્જિનિયરોએ ઉત્તર સિક્કિમમાં 150 ફૂટ લાંબો સસ્પેન્શન બ્રિજ બનાવ્યો છે. જેના દ્વારા ભારે વરસાદને કારણે કપાયેલા સરહદી ગામોને ફરી જોડી શકાશે. જેના કારણે કપાયેલા વિસ્તારોમાં રહેતા સ્થાનિક લોકોને રાહત મળી છે.

(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
