તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
યુધ્ધ રોકાવી શકે તો પેપર લીક થતા કેમ ન અટકાવી શકે?રાહુલ ગાંધી નો ટોણો : ૨૦ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ કહયું છે કે વડાપ્રધાન યુક્રેન, ઇઝરાયલ અને ગાજાનું યુધ્ધ અટકાવ્યું છે પરંતુ કોઇ કારણસર હિન્દુેસ્તાનમાં પેપર લીક થાય છે તે નથી રોકી શકતા અથવા તો રોકવા નથી માંગતા.

(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
