News of Thursday, 20th June 2024
ભારતના પૂર્વ ક્રિકેટર ડેવિડ જોન્સને આત્મહત્યા કરી બાવન વર્ષના ડેવિડ જોન્સને પોતાના જ એપાર્ટમેન્ટના ચોથા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. કપિલ દેવએ દુઃખ વ્યકત કરી તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી.

(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
