<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

નવા થોરાળામાં વરલી મટકાના જૂગાર પર એસએમસી ત્રાટકી રાજકોટઃ અગાઉ પણ આ જગ્‍યાએ જ સ્‍ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડયો હતોઃ આજે પડેલા દરોડામાં અગાઉ પકડાયેલા મયુરસિંહનું નામ ખુલ્‍યું: ૪ થી ૫ની અટકાયતઃ ૧ કાર અને એકાદ લાખની મત્તા કબ્‍જેઃ ડીવાયએસપી કે. ટી. કામરીયાની ટીમની કાર્યવાહી

(4:33 PM IST)