<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

બપોરે ૨:૩૦ વાગે રાજકોટમાં ૨૨ કિ.મી.ની ઝડપે ફુકાતા પવન, ૩૯.૪ ડીગ્રી તાપમાન રાજકોટ શહેરમાં સવારે ભેજનું પ્રમાણ ૭૫ ટકા તો બપોરે ૩૭ ટકા છે. આંશિક છવાયેલા વાદળો વચ્‍ચે અસહય બફારો પ્રવર્તી રહ્યો છે. હાલ તો આવું જ વાતાવરણ રહેશે.

(4:27 PM IST)