તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
સવાર સુધીમાં ત્રણ ડઝન તાલુકામાં મેઘ મહેર થઈ : આજે સવારે ૮ વાગ્યા સુધીમાં રાજ્યના ૩૫ તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ પંથકમાં આવેલા ઉમરગામમાં ૩ ઇંચ પડ્યો છે. જ્યારે સુરતના પલસાણા અને જલાલપુરમાં દોઢ ઇંચ અને નવસારી વાપી પારડી ચીખલીમાં એક ઇંચ નોંધાયો છે. સુરતના ઓલપાડ વાલીયા અને ડાંગ આહવા પંથકમાં અડધો ઇંચ આસપાસ વરસાદ પડ્યો છે.

(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
