<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

નરેન્દ્રભાઈ બે દિવસ કાશ્મીરની મુલાકાતે: કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ આવતીકાલે યુગ દિવસમાં ભાગ લેશે :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી બે દિવસ કાશ્મીરની મુલાકાત લઈ રહ્યા છે. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી તેમની પ્રથમ યાત્રા છે. :કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે અને આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાગ લેશે. : સરકારી સેવામાં નિયુક્ત ૨૦૦૦ લોકોને નિમણૂક પત્રો આપશે. કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સુધારણા માટે ૧૮૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટની શરૂઆત કરશે, જે જમ્મુ કાશ્મીરના ૨૦ જિલ્લામાં લાગુ થશે.

(11:12 AM IST)