<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

હળવદના કેદારીયા નજીક હિટ એન્‍ડ રનઃ વાહનની ઠોકરે યુવાનનું મૃત્‍યુ : હળવદ - માળીયા મિયાણા હાઇવે ઉપર કેદારીયા ગામ નજીક ગત તા.૯ જુનના રોજ અજાણ્‍યા વાહન ચાલકે માળીયા મિયાણા તાલુકાના ખીરઇ ગામના વતની રૂપાભાઈ ડોસાભાઈ ગવારીયા ઉ.૩૦ નામના યુવાનને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા અકસ્‍માતની આ ઘટના અંગે મૃતકના પિતા ડોસાભાઈએ હળવદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્‍હો નોંધી તપાસ શરૂ કરી છે.

(10:45 AM IST)