<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

સમગ્ર દેશ અંધકારમાં ડૂબ્યો: વીજળી ગૂલ થતા ઇક્વાડોરના પોણા બે કરોડ લોકો વીજળી વગરના રહ્યા : ઇક્વાડોર આખા દેશમાં બ્લેકઆઉટ: સમગ્ર ઈક્વાડોરમા વીજળી કટ ઓફ થઈ જતા સમગ્ર દેશ અંધકારમાં ડૂબી ગયો. : ઉર્જા પ્રધાન રોબર્ટો લુકે દેશવ્યાપી બ્લેકઆઉટ સર્જાયાની પુષ્ટિ કરી. : ફોલ્ટી પાવર લાઈનને લીધે દેશના પોણા બે કરોડ લોકો વીજળી વગરના રહ્યા હતા.

(9:28 AM IST)