<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

ત્રાસવાદીઓને લોજિસ્ટિક સપોર્ટ આપનાર 'ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ' ઝડપાયો : તાજેતરમાં જમ્મુ કાશ્મીરના રેયાસી ટેરર એટેક દરમિયાન ત્રાસવાદીઓને લોજિસ્ટિક સપોર્ટ આપનાર ઓજીડબલ્યુ 'ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ' અને એમ એ ખાનના પુત્ર હકમ દિનની કાશ્મીર પોલીસે ધરપકડ કરી છે. આ હુમલામાં વૈષ્ણોદેવી જઈ રહેલા નવ યાત્રાળુઓના મોત થયા હતા.

(9:14 AM IST)