<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

પંજાબના તરનતારનમાં ચાઈનીઝ ડ્રોન મળતા ખળભળાટ : પંજાબમાંથી ચાઈનીઝ ડ્રોન મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે આજે BSFએ પંજાબના તરનતારનમાં સરહદી વિસ્તારમાંથી એક ડ્રોન ઝડપ્યું છે. આ ડ્રોન ચાઈનીઝ છે. આ ડ્રોન સરહદ પારથી પંજાબમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. બોર્ડર સિક્યોરિટી ફોર્સે આ વાતની પુષ્ટિ કરી છે

(9:14 AM IST)