News of Thursday, 20th June 2024
દિલ્હીમાં હીટ સ્ટ્રોકના કારણે 13 લોકોના મોત ; 11 દર્દીઓ હજુ પણ વેન્ટિલેટર પર : દિલ્હીમાં હીટ સ્ટ્રોકના કારણે 13 લોકોના મોત ; 11 દર્દીઓ હજુ પણ વેન્ટિલેટર પર ,દિલ્હીમાં હીટ સ્ટ્રોકના કારણે 13 લોકોના મોત થયા છે. જેમાંથી હીટ સ્ટ્રોકના 9 દર્દીઓ આરએમએલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જ્યારે 4 દર્દીઓ સફદરજંગ હોસ્પિટલમાં દાખલ હતા. આરએમએલ હોસ્પિટલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, 11 દર્દીઓ હજુ પણ વેન્ટિલેટર પર છે, જેમને હીટ સ્ટ્રોકના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

(9:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
