તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Sunday, 16th June 2024
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ રવિવારે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે: આતંકવાદ વિરોધી કામગીરીને વધુ તીવ્ર બનાવવા તે સત્તાવાળાઓને વ્યાપક માર્ગદર્શિકા આપે તેવી શક્યતા:ગૃહમંત્રી 29 જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓની પણ સમીક્ષા કરશે.

(1:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
