<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

ઓડિસા કેબિનેટને વિભાગોની ફાળવણી : સીએમ મોહન ચરણ માઝી પાસે ગૃહ, સામાન્ય વહીવટ અને જાહેર ફરિયાદો, માહિતી અને જનસંપર્ક અને જળ સંસાધન, ઓડિશા કેબિનેટ પોર્ટફોલિયો વિભાજિત કરવામાં આવ્યો છે. સીએમ મોહન ચરણ માઝી પાસે ગૃહ, સામાન્ય વહીવટ અને જાહેર ફરિયાદો, માહિતી અને જનસંપર્ક અને જળ સંસાધન છે. ડેપ્યુટી સીએમ કનક વર્ધન સિંહને કૃષિ અને ખેડૂત સશક્તિકરણ, ઉર્જા વિભાગ, જ્યારે ડેપ્યુટી સીએમ પાર્વતી પરિદાને મહિલા અને બાળ વિકાસ, મિશન શક્તિ, પ્રવાસન વિભાગ આપવામાં આવ્યું છે. ,

(8:59 PM IST)