<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

હળવા ભારે ઝાપટાને કારણે ત્રણ ડેમોમાં નવા પાણી આવ્‍યાઃ મેઘાના વધામણા રાજકોટ સહિત અનેક વિસ્‍તારોમાં ગઇકાલે હળવા-ભારે ઝાપટા-ધોધમાર વરસાદ વરસ્‍યો હતો આને કારણે રાજકોટ તથા મોરબી જીલ્લાના ત્રણ ડેમોમાં મેઘરાજાએ વધામણા કર્યા છેઃ જેમાં ફોફળમાં ૦.૧૦ ફુટ, મચ્‍છુ-ર માં ૦.૬ર ફુટ તથા બ્રાહ્મણી-ર ડેમમાં સવા ફુટની આવક થઇ છે

(2:49 PM IST)