તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
દ્વારકા નજીક દરિયા કિનારા પરથી અંદાજે ૨૫ કરોડના ૫૦ થી વધુ પેકેટ બિનવારસી મળી આવ્યા : (કૌશલ સવજાણી દ્વારા) દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા નજીક આવેલ દરિયાઈ કિનારેથી ૫૦ પેકેટ ચરસના બિનવારસી મળી આવ્યા છે. જેની અંદાજે કિંમત ૨૫ કરોડથી વધુ થાય છે. એસપી શ્રી નિતેષ પાંડેના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી ચાલુ

(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
