<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

જામ ખંભાળિયાના બેરાજા ગામમાં મહિલાને સાપે ડંખ મારતા સારવારમા : જામખંભાળીયા પંથકમાં 25 વર્ષિય મહિલાને સાપે ડંખ માર : ઇજાગ્રસ્ત મહિલાને જામ ખંભાળિયાની જનરલ હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ સારવાર માટે જામનગર ખસેડાયા છે. : બેરાજા ગામના જોષનાબેન રાઠોડ નામના મહિલાને સાપે ડંખ મારતા ઇજાઓ પહોંચી હતી.મહિલા ખેતરમાં કામ કરતા હતા ત્યારે અચાનક સાપે ડંખ માર્યો હતો.

(12:01 PM IST)