તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Friday, 14th June 2024
રાજકોટ શહેરની ભાગોળે જામનગર રોડ ઉપર ટ્રકે બાઇક ને ટક્કર મારતા બાઇક ચાલક ફંગોળાઈ ગયા હતા. આ બાઇક ચાલક નું મૃત્યુ થયાનું બિનસત્તાવાર રીતે જાણવા મળે છે.

(9:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
