તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th June 2024
ટોચના ઉગ્રવાદી સામી તાલેબ અબ્દુલ્લાને ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે ફૂંકી મારેલ છે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે ફૂટેજ બહાર પાડ્યા છે, જેમાં દ. લેબનોનના જવાયા નગરમાં હિઝબોલ્લાહ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરની ઇઝરાયેલી એરસ્ટ્રાઇકમાં હિઝબોલ્લાહના નસ્ર યુનિટના કમાન્ડર અને દ. લેબનોનમાં સંગઠનના ટોચના નેતાઓમાંના એક સામી તાલેબ અબ્દુલ્લાને ફૂંકી મારવામાં આવેલ.

(1:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
