<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

મહારાષ્ટ્રના પૂર્વ એમએલજી મુંડે ન કોંગ્રેસમાંથી છ વર્ષ માટે તગેડી મૂક્યા:મહારાષ્ટ્ર કોંગ્રેસે પૂર્વ એમ એલ સી - ધારાસભ્ય નારાયણરાવ મુંડેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે પાર્ટીમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.

(11:46 PM IST)