તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 12th June 2024
પુરીના જગન્નાથ મંદિરના ચાર દરવાજા કેબિનેટની હાજરીમાં ખોલવામાં આવશે : સીએમ મોહન માઝીએ કેબિનેટની પ્રથમ બેઠકમાં મંદિર માટે 500 કરોડ રૂપિયાનું કોર્પસ ફંડ બહાર પાડવા નિર્દેશ , પુરીના જગન્નાથ મંદિરના ચાર દરવાજા ગુરુવારે સવારે સમગ્ર ઓડિશા કેબિનેટની હાજરીમાં ખોલવામાં આવશે. આ સિવાય સીએમ મોહન માઝીએ કેબિનેટની પ્રથમ બેઠકમાં મંદિર માટે 500 કરોડ રૂપિયાનું કોર્પસ ફંડ બહાર પાડવાનો નિર્દેશ આપ્યો છે.

(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
