તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા : 3.4ની તીવ્રતા નોંધાઈ મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ માહિતી આપી છે કે કામજોંગમાં રિએક્ટર સ્કેલ પર 3.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર અક્ષાંશ 24.72 N અને રેખાંશ 94.25 E હતું, જે સપાટીથી 40 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. 2 જૂને મણિપુરના ચંદેલમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો

(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
