<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

આવતીકાલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ રાજકોટ : આજે વેકેશનની રજાનો અંતિમ દિવસ છે , આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો શુભારરભ થશે, ફાયર એનઓસી અને બિયું સર્ટિફિકેટના અભાવે કોર્પોરેશને શાળાઓમાં સીલ મારેલ અનેક રજુઆત બાદ આજે સાંજે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના ગુજરાત પ્રમુખ ભરતબાહી ગાજીપરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવતીકાલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે

(6:35 PM IST)