<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

કુવૈતના બહુમાળી મકાનમાં ભયાનક આગ ફાટી નીકળી: પાંચ ભારતીય નાગરિકો સહિત ૪૧ સળગી મર્યા : કુવૈતમાં મંગફ શહેરમાંએક ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં પાંચ ભારતીય નાગરિકો સહિત ૪૧ લોકોના મોત થયા છે. : આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. : મૃત્યુ પામનાર કેરળના હોવાનું જાણવા મળે છે. બિલ્ડીંગના સંખ્યાબંધ ફ્લોર આગમાં સપડાઈ ગયા હતા.

(4:15 PM IST)