<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

વેકેશન પુરૂ : કાલથી રાજકોટ જીલ્લાની ૮૭૯ સરકારી શાળાઓમાં મધ્‍યાહન ભોજન કેન્‍દ્રો ફરીથી ધમધમશે : તમામ માલ-સામાન પહોંચાડવા આદેશો રાજકોટ જીલ્લા-પુરવઠા અને મધ્‍યાહન ભોજન બ્રાંચના સૂત્રોએ આજે જણાવ્‍યું હતું કે આજે વેકેશન પુરૂ થશે : પરીણામે કાલથી રાજકોટ જીલ્લાની ૮૭૯ સરકારી શાળાઓમાં બાલવાટિકાથી ધો. ૮ સુધીના બાળકો માટે મધ્‍યાહન ભોજન કેન્‍દ્ર ફરીથી ધમધમશે આ માટે ૧પ દિ' પહેલા પુરવઠા નિગમના ગોડાઉનથી સસ્‍તા અનાજથી દુકાનો ઉપર અને ત્‍યાંથી કેન્‍દ્રના સંચાલકો દ્વારા તમામ માલસામાન લેવાઇ રહ્યો છે : સુખડી માટે ગોળ સંચાલકો ખરીદશે : કલેકટરની સુચના બાદ ડીએસઓ દ્વારા ખાસ મોનીટરીંગ

(2:48 PM IST)