<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

આવતીકાલે આંધ્રના ગન્નાવરમ ખાતે ચંદ્રબાબુ નાયડુનો શપથ સમારોહ:આંધ્રપ્રદેશના ગવર્નર એસ અબ્દુલ નઝીરે ટીડીપીના વડા અને મુખ્યમંત્રી નિયુક્ત એન ચંદ્રબાબુ નાયડુને રાજ્યમાં સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું આવતીકાલે ગન્નાવરમમાં શપથ સમારોહ યોજાશે.

( IST)