તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
મોદીએ શપથ લેતા જ ભાજપના બદલાયા સુર ! નીતીશકુમારને લઈને વિજયસિંહાએ કહ્યું એનડીએ સરકારમાં કોઈ કિંગમેકર નહીં :નવી દિલ્હી : નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રીપદના શપથ લેતા જ બિહાર ભાજપના સુર બદલાયા છે, બિહારના નાયબ મુખ્યમંત્રી વિજયસિંહાએ નીતીશકુમારને લઈને મોટો દાવો કર્યો છે, સિંહાએ શપથગ્રહણ સમારોહમાંથી પાછા ફર્યા બાદ પટનામાં કહ્યું કે એનડીએ સરકારમાં કોઈ કિંગમેકર નથી, અમારી સરકારમાં તમામ દેશ માટે કામ કરી રહ્યા છે

(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
