તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
ઓડીસ્સાના નવા મુખ્યમંત્રી મોહન માંઝી ઓડીસ્સામાં નવા મુખ્યમંત્રી તરીકે ભાજપ તરફથી મોહન માંઝીનું નામ જાહેર થયુ છે. તેઓ ૪ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ સાથે ઉડીશામાં તેઓ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બનશે.

(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
