તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
મુંબઇ એરપોર્ટથી ૧૯ કરોડનું ૩૨ કિલો સોનું ઝડપાયુ મુંબઇઃ તા. ૧૧: કસ્ટમ વિભાગે સોમવારે મુંબઇ એરપોર્ટ પર થી ૩૩.૭૯ કિલો સોના સાથે બે લોકોની ઘરપકડ કરી છે. આ સોનાની કિંમત ૧૯ કરોડ જેટલી છે. પકડાયેલી બંન્ને વિદેશી મહિલાઓએ આ સોનું બેગ અને અન્ડરગારમેન્ટમાં સંતાડયું હતું. અધિકારીઓ મુજબ કસ્ટમ ટીમને નૈરોબીથી આવતી ફલાઇટમાં બે વિદેશી મહિલા સોનું લઇને આવતી મહિલા પાસે થી ૭૦ બીસ્કીટ મળ્યા હતા.

(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
