તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
મુંબઈ ATSએ નકલી દસ્તાવેજો સાથે મુંબઈમાં રહેતા 4 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે, ATS દ્વારા વધુ 5 બાંગ્લાદેશીઓની ઓળખ કરવામાં આવી છે, અને તેમની શોધ ચાલી રહી છે. ATSએ ખુલાસો કર્યો છે કે આરોપીઓએ લોકસભાની ચૂંટણીમાં પણ મતદાન કર્યું હતું કારણ કે તેઓએ નકલી નાગરિકતાના દસ્તાવેજોના આધારે મતદાર ઓળખ કાર્ડ પણ મેળવી લીધા હતા.

(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
