તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
લોકસભા સ્પિકરપદ માટે આંઘ્રપ્રદેશના મહિલા સાંસદ ડી. પુરનદેશ્વરીનુ નામ મોખરે : લોકસભા સ્પિકરપદ માટે આંઘ્રપ્રદેશના મહિલા સાંસદ ડી. પુરનદેશ્વરીનુ નામ મોખરે, મુળ કોંગ્રેસમાથી ૨૦૧૪મા ભાજપમા આવેલ પુરનદેશ્વરી મનમોહનસિંહ સરકારમાં મંત્રી રહી ચુક્યા છે , તેઓ આંધ્રપ્રદેશના દિગ્ગજ નેતા એન.ટી.રામારાવના પુત્રી છે અને એન.ડી.એ સરકારમાં મુખ્ય સહયોગી ચંદ્રાબાબુ નાયડુના સાસરા પક્ષથી આવે છે.

(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
