<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

પાટનગરમાં અમિતભાઇ, રાજનાથસિંહ અને ગડકરીજીને મળતા યોગી આદિત્‍યનાથ : નરેન્‍દ્રભાઇના મંત્રી મંડળની શપથવિધિ પછી ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ આજે અમિતભાઇ શાહ, રાજનાથસિંહ અને નીતિન ગડકરીને મળ્‍યા હતા અને શુભેચ્‍છા પુષ્‍પ અર્પણ કરી શુભકામના પાઠવી હતી. તેમની આ મુલાકાતની ભારે ચર્ચા છે.

( IST)