News of Monday, 10th June 2024
સાબરકાંઠાના ત્રણ તાલુકામાં વરસાદઃ વૃક્ષો ધરાશાયી : સાબરકાંઠા જીલ્લામાં પણ વર્ષારાણીએ ટકોરા મારતા ૩ તાલુકામાં વરસાદ પડયો છે. જેમાં હિંમતનગર, વિજયનગર અને પ્રાંતિજમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. વૃક્ષો ધરાશાયી થવાની સાથે કેટલાક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ હતી. ઠેર-ઠેર પાણી ભરાયા હતા. છેલ્લા ર૪ કલાકમાં ૮ માંથી ૩ તાલુકામાં વરસાદ પડયાનું સાબરકાંઠા ડીઝાસ્ટર વિભાગે જણાવ્યું હતું.

(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
